– સોનાના સૌથી ઓછા ભાવ સાથે પાર્શ્વ જ્વેલરી હાઉસે લાખો દિલ જીતી લીધા.
હવે પ્રસંગો પરાણે નહિ ઉજવાય અને અને અવસરોમાં કશું મન વગરનું નહિ થાય કારણકે પાર્શ્વ જ્વેલરી હાઉસમાં ગોલ્ડનો રેટ ૪૯,૯૯૯ થી શરૂ થાય છે, વસ્ત્રાલ, ઘાટલોડિયા અને નિકોલ પછી હવે બોપલમાં પોતાના નવા કલેક્શન સાથે આવી ગયું છે.તો આ તક ચુકાય એવી નથી આજે જ મુલાકાત કરો આપના નજીકના પાર્શ્વના શોરુમની.
આજના સમયમાં જ્યારે સોનાના ભાવ આસમાને આંબી રહ્યા છે ત્યારે, પાર્શ્વ જ્વેલરી હાઉસ ખાસ તમામ લોકો માટે સૌથી ઓછા ગોલ્ડ રેટ સાથે હાજર છે. પાછલા ૧૬ વર્ષની સફરમાં કરિયાવરથી લઈને કુંભ સ્થાપન જેવા દરેક પ્રસગોનું પાર્શ્વ જ્વેલરી હાઉસ સાક્ષી રહ્યું છે. અને એટલે જ જ્યારે પ્રસંગ પાર્શ્વનો હોય તો પરિવાર પણ તો સાથે જ હોયને! આ નવાં શોરૂમના મંગલ પ્રસંગે માત્ર ૧૪ દિવસમાં આશરે ૧ લાખ લોકોની ઉપસ્થિતિ જોઈ, જેમાં સંત-મહંતથી લઈને રાજકીય નેતાઓ, કલાકારો, સરકારી અધિકારીઓ, વકીલો, વેપારીઓ અને બિલ્ડર્સએ આનંદપૂર્વક હાજરી આપી.
અહીં આવનારા દરેક વ્યક્તિનું સાંભળીએ તો એક સુરે એક જ જવાબ મળે કે પાર્શ્વ એટલે ભરોસો.
આવનારા વર્ષોમાં દીકરી કે દીકરાના લગ્નનું આયોજન કરતા હોવ કે કોઈના જન્મદિવસ કે ખાસ પ્રસંગનું આયોજન કરતા હો તો આ ઓફર ખાસ આપના માટે છે. આજે એડવાન્સમાં જોઈતું સોનું બુક કરો અને આવનારા ૩ થી ૨૭ મહિના પછી એટલું જ સોનું તમે જે ભાવ આપ્યા હતા એ જ ભાવે મળશે. આ આખીય વાતનો હેતુ અમારા વર્ષોના સ્નેહ સ્વરૂપ ગ્રાહકો માટે હોય, આમાં ફ્લેક્સીબલ વિડ્રોલનો પણ ઓપ્શન તો ખરો જ.
પાર્શ્વના સ્થાપક દર્શનભાઈ કહે છે કે સમય અને સોનાના ભાવ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યા છે, અને લોકો પ્રસંગોમાં કાપ મુકતા રહે છે. અમે આ મોટી સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને શ્રેષ્ઠ ભરોસા સાથે અપ્રતિમ ઓફર આપી છે
પારસ્પરિક પ્રગતિ અને પ્રેમ જ છે જે પાર્શ્વને સતત આગળ વધતા રહેવાનું બળ આપે છે. આવો વધતા સમયની સાથે હાથ મિલાવીને સન્માનભેર આગળ વધીએ, એક નવી શરૂઆત કરીએ અને દરેક પ્રસંગે એકબીજાની સાથે રહીએ.
More Stories
આઈલીડ સંગત અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન દ્વારા મેનિફેસ્ટેશન વર્કશોપનું આયોજન કરાયું
20 ડિસેમ્બર અમદાવાદના ન્યુ રાણીપ એરિયામાં વડાલીયા ફૂડ્સ દ્વારા કમ્પની આઉટલેટનું શાનદાર ઓપનિંગ
બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમારે સુરક્ષા અને નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે આરઆર કાબેલ (RR Kabel)ની અત્યાધુનિક વાઘોડિયા ફેસિલિટીની મુલાકાત લીધી