• ગ્રાહકો 09th – 14th ડિસેમ્બર 2024સુધી તમામ ઇસુઝુ અધિકૃત ડીલર સર્વિસ સ્ટેશન પર આકર્ષક સેવાના લાભો મેળવી શકે છે.
4 ડિસેમ્બર, 2024, ચેન્નાઈ, પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા અને માલિકીનો અનુભવ પ્રદાન કરવા માટે ISUZU ની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવે છે, અને આ માટે Isuzu મોટર્સ ઇન્ડિયા તેની ISUZU D-MAX પિક-અપ્સ અને SUVની શ્રેણી માટે રાષ્ટ્રવ્યાપી ‘ISUZU I-Care વિન્ટર કેમ્પ‘નું આયોજન કરશે. આ સેવા શિબિરનો હેતુ ગ્રાહકોને આકર્ષક લાભો અને સમગ્ર દેશમાં આ સીઝન દરમિયાન મુશ્કેલી-મુક્ત ડ્રાઇવિંગ અનુભવ માટે અને નિવારક જાળવણી તપાસ માટે છે..
ઇસુઝુ કેરની આ પહેલ 09th – 14th ડિસેમ્બર 2024 (બંને દિવસો સહિત), દરમિયાન તમામ ઇસુઝુ અધિકૃત ડીલર સર્વિસ સ્ટેશન વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમિયાન, ગ્રાહકો તેમના વાહનો માટે વિશેષ ઑફર્સ અને લાભો પણ મેળવી શકે છે.
કેમ્પની મુલાકાત લેનાર ગ્રાહકોને નીચે પ્રમાણે મળવા પાત્ર છે:
- મફત 37-પોઇન્ટ વ્યાપક ચેક-અપ
- લેબર પર 10% ડિસ્કાઉન્ટ*
- પાર્ટ્સ પર 5% ડિસ્કાઉન્ટ*
- લ્યુબ્સ અને ફ્લુઇડ્સ પર 5% ડિસ્કાઉન્ટ*
- – રિટેલ RSA ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ*
- – મફત ‘REGEN’**
નોંધ- *નિયમો અને શરતો લાગુ. **માત્ર BSVI વાહનો માટે.
આ વિન્ટર કેમ્પનું આયોજન, અમદાવાદ, બારામુલ્લા, બેંગલુરુ, ભાંડુપ (મુંબઈ), કાલિકટ, ચેન્નાઈ, કોઈમ્બતુર, દીમાપુર, દુર્ગાપુર, ગાંધીધામ, ગોરખપુર, ગુરુગ્રામ, ગુવાહાટી, હિસાર, હુબલ્લી, હૈદરાબાદ, ઈન્દોર, ઈટાનગર, જયપુર, જયગાંવ, જમ્મુ, જાલંધર, જોધપુર, કરનાલ, કોચી, કોલ્હાપુર, કોલકાતા, કુર્નૂલ, લખનૌ, એલ.બી નગર (હૈદરાબાદ), લેહ, મદુરાઈ, મંડી, મેંગ્લોર, મહેસાણા, મોહાલી, મુંબઈ, મૈસુર, નાગપુર, નાસિક, નવી દિલ્હી, નોઈડા, નેલ્લોર, પટના, પુણે, રાયપુર, રત્નાગીરી, રાજમુન્દ્રી, રાજકોટ, સતારા, શિવમોગા, સિલીગુડી સોલાપુર, સુરત, તિરુનેલવેલી, તિરુપતિ, ત્રિચી, ત્રિવેન્દ્રમ, વડોદરા, વિજયવાડા અને વિશાખાપટ્ટનમમાં સ્થિત ISUZU ની તમામ અધિકૃત સેવા સુવિધાઓ પર કરવામાં આવશે.
ગ્રાહક સર્વિસ બુકિંગ માટે નજીકના ઇસુઝુ સર્વિસ સ્ટેશન પર કૉલ કરી શકે છે અથવા https://www.isuzu.in/servicebooking.htmlની મુલાકાત લઈ શકે છે. વધુ માહિતી માટે ગ્રાહક 1800 4199 188 (ટોલ ફ્રી) પર સંપર્ક કરી શકે છે.
More Stories
20 ડિસેમ્બર અમદાવાદના ન્યુ રાણીપ એરિયામાં વડાલીયા ફૂડ્સ દ્વારા કમ્પની આઉટલેટનું શાનદાર ઓપનિંગ
બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમારે સુરક્ષા અને નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે આરઆર કાબેલ (RR Kabel)ની અત્યાધુનિક વાઘોડિયા ફેસિલિટીની મુલાકાત લીધી
કીમેક્સ રિયલ એસ્ટેટ 18 દેશોમાં બ્રાન્ડ નવી ઓળખ અને મોટા પાયે જોબ ક્રિએશન સાથે વૈશ્વિક વિસ્તરણની શરૂઆત કરે છે