April 19, 2025

નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી

નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી કરવામા આવી. રંગબેરંગી રંગોળી કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિગવંત રતન ટાટાજીને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી.