1 min read Ahmedabad Gujarat Health Hospital આફ્રિકાથી અમદાવાદ : સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં રોબોટિક સ્પાઇન સર્જરી દ્વારા 14 વર્ષની છોકરીએ સ્કોલિયોસિસને મ્હાત આપી October 30, 2025 metronewsgujarat અમદાવાદ: ચૌદ વર્ષીય આયશા (નામ બદલેલ છે) એ પોતાના બાળપણનો મોટો ભાગ સ્કોલિયોસિસ નામની...