Ahmedabad શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શ્રી શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. April 7, 2025 metronewsgujarat અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 35 વર્ષથી શ્રી શૈલેષ ઠાકર જિલ્લા અને પ્રદેશ કક્ષાએ...