1 min read Ahmedabad “શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા” : વ્યસનમુક્તિ, મોબાઇલ એડિક્શન તથા ઑનલાઇન ગેમિંગ જેવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટેની પહેલ August 23, 2025 metronewsgujarat અમદાવાદ : સૌરભ રાજ્યગુરૂના સંચાલનમાં “શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા” શરૂ કરવામાં આવી છે...