વિશ્વગુરુ માત્ર ફિલ્મ નથી – એ એક અભિયાન છે. ભારતની પ્રાચીન જ્ઞાનપ્રણાલી કેવી રીતે આજે પણ સંબંધિત છે અને કઈ રીતે એ જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કાર સાથે વિશ્વને રાહ બતાવી શકે છે – તે આ ફિલ્મના મોંઘા મેસેજ છે.
શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને સંશોધકો માટે આ ફિલ્મ એ ઉદ્ગમ બની શકે છે. કેવી રીતે ઉપનિષદો, ગીતા, આયુર્વેદ અને ભારતીય તત્વજ્ઞાન માત્ર પુસ્તક સુધી મર્યાદિત નથી – પણ જીવનના દરેક ક્ષેત્રમાં તેનું મહત્વ છે – એ જાણવું હોય તો “વિશ્વગુરુ” જોઈ જોઈએ.

ફિલ્મના દૃશ્યો, સંવાદો અને સંદેશો એવા છે કે તમારું મન એક નવી દિશામાં વિચારી ઊઠે છે. ખાસ કરીને શાસ્ત્રોનું મહત્વ સમજાવતી પળો મનમાં ઊંડો ચાપ છોડી જાય છે.
સ્ટાર : 4.5/5


More Stories
ગણેશ ઉત્સવ પર દેશ-વિદેશના ગુજરાતીઓ માટે સૌથી મોટું ડાન્સ નંબર ‘ગણપતિ બાપ્પા મોરિયા’ રિલીઝ; મૌલિક ચૌહાણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રીમતી સુનેત્રા અજીત પવારે ‘ટાટા મુંબઈ મેરેથોન 2026’ના
કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે ભવ્ય મુહૂર્ત સંપન્ન: ૧૬ સપ્ટેમ્બરથી ગાંધીનગરમાં ધમધમાટ શૂટિંગ શરૂ થશે