વિશ્વગુરુ માત્ર ફિલ્મ નથી – એ એક અભિયાન છે. ભારતની પ્રાચીન જ્ઞાનપ્રણાલી કેવી રીતે આજે પણ સંબંધિત છે અને કઈ રીતે એ જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કાર સાથે વિશ્વને રાહ બતાવી શકે છે – તે આ ફિલ્મના મોંઘા મેસેજ છે.
શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને સંશોધકો માટે આ ફિલ્મ એ ઉદ્ગમ બની શકે છે. કેવી રીતે ઉપનિષદો, ગીતા, આયુર્વેદ અને ભારતીય તત્વજ્ઞાન માત્ર પુસ્તક સુધી મર્યાદિત નથી – પણ જીવનના દરેક ક્ષેત્રમાં તેનું મહત્વ છે – એ જાણવું હોય તો “વિશ્વગુરુ” જોઈ જોઈએ.

ફિલ્મના દૃશ્યો, સંવાદો અને સંદેશો એવા છે કે તમારું મન એક નવી દિશામાં વિચારી ઊઠે છે. ખાસ કરીને શાસ્ત્રોનું મહત્વ સમજાવતી પળો મનમાં ઊંડો ચાપ છોડી જાય છે.
સ્ટાર : 4.5/5


More Stories
અર્બુદારણ્યમાં 29 જુલાઈથી શ્રી સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ
ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી સેવા, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણ માટે અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટનો રાષ્ટ્રીય સંકલ્પ
ટેરોટ રીડર પુનિત જી. લુલ્લાને ‘એક્સલન્સ ઇન ઇન્ટ્યુઇટિવ ટેરોટ ઇન્ટરપ્રિટેશન’ માટે નેશનલ એક્સેલન્સ એવોર્ડ 2026નું સન્માન મળ્યું