ગુજરાતી ફિલ્મ Chor No.1 નો મુહૂર્ત શોટ આજે 22/02/26ના રોજ પ્રહલાદનગર સ્થિત Mondeal Square ખાતે યોજાયો.
જેમાં નિર્માતા નિલેશ મોદી (E4U Entertainment), ડિરેક્ટર રાકેશ શાહ અને એક્ટર્સ મનિન ત્રિવેદી, કેતન ઠક્કર, શ્રેય મારડિયા, ઋષિ જાની, પાર્થ મોદી અને બંસરી દેસાઈ સહિત 20 જુનિયર આર્ટિસ્ટ ઉપસ્થિત રહ્યા.
ટીમના ઉત્સાહ અને શુભેચ્છાઓ વચ્ચે ફિલ્મના શૂટિંગની ભવ્ય શરૂઆત થઈ.

More Stories
ત્રાગડ-ચાંદખેડાની ‘ધી એવાન્સ’ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ
સેફ એક્સપ્રેસ દ્વારા વાપી, ગુજરાતમાં અત્યાધુનિક લોજિસ્ટિક્સ પાર્કનો પ્રારંભ
એચડીએફસીએર્ગોએ૬૦૦થીવધુજિલ્લાઓમાંથી૧૬,૯૦૦થીવધુવિદ્યાર્થીઓનીસહભાગિતાસાથે૧૧મીઇન્સ્યોરન્સક્વિઝજુનિયરનુંસમાપનકર્યું