December 22, 2024

શ્રી સત્વ શ્રીજી ફ્લેટ, નરોડા ખાતે ગરબાનું આયોજન

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ શ્રી સત્વ શ્રીજી ફ્લેટ ખાતે  ટ્રેડિશનલ થીમ દ્વારા બધા એ એક સરખા કપડાં પહેરીને ગરબે ઝૂમ્યા હતા. દર વર્ષે સોસાયટીના રહીશો એક સાથે મળીને ગરબાનું આયોજન કરે છે અને સોસાયટી રહીશો ઉત્સાહપૂ્વક ભાગ લે છે.