તાજેતરમાં અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે પત્રકારત્વ જગતના પ્રતિષ્ઠિત ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય)ની વિશેષ ઉપસ્થિત રહી હતી.

આ કાર્યક્રમમાં અગ્રણી સિરામિક બ્રાન્ડ ‘સનહાર્ટ સિરામિક્સ’ (Sunheart Ceramix) ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાયું હતું. આ ગૌરવશાળી પ્રસંગે સનહાર્ટ સિરામિક્સના મોભી શ્રી ગોવિંદ વરમોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય)ના વરદ હસ્તે સન્માન કરાયું હતું.

More Stories
ટેરોટ રીડર પુનિત જી. લુલ્લાને ‘એક્સલન્સ ઇન ઇન્ટ્યુઇટિવ ટેરોટ ઇન્ટરપ્રિટેશન’ માટે નેશનલ એક્સેલન્સ એવોર્ડ 2026નું સન્માન મળ્યું
અમદાવાદમાં ‘જ્વેલરી વર્લ્ડ’ પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ: વાયએમસીએ ખાતે 12 જુલાઈ સુધી આયોજન
ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલી FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ સ્પર્ધાએ રચ્યો ઐતિહાસિક પ્રસંગ