અમદાવાદ: વટવાના આવેલ સ્લમ વિસ્તારના બાળકોને સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આજે પતંગ, ફિરકી, ચીક્કી અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું.
વટવા વિસ્તારમાં ચાલતી ફૂટપાથ શાળાના બાળકોના સંચાલક વિરાટ શાહ અને તેઓની શાળાના શિક્ષકગણ સાથે ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
50 જેટલા બાળકોએ રંગબેરંગી પતંગો અને ફિરકી અને ચીક્કી મેળવી ખૂબ જ ખુશ થયા હતા.

More Stories
સક્ષમ 2024-25 : અમદાવાદ ખાતે 14થી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલ રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણ પહેલ
ગૌતમ ગંભીરની કેપ્ટનશિપ હેઠળ ભારતની કસોટી—તિસરો વન-ડે નિર્ણયક બનશે
અમદાવાદની ગુફા ખાતે 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન સોલો પેઈન્ટીંગ એક્ઝિબિશન “ફ્લોરલ સિમ્ફની”નું આયોજન