વિશ્વગુરુ માત્ર ફિલ્મ નથી – એ એક અભિયાન છે. ભારતની પ્રાચીન જ્ઞાનપ્રણાલી કેવી રીતે આજે પણ સંબંધિત છે અને કઈ રીતે એ જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કાર સાથે વિશ્વને રાહ બતાવી શકે છે – તે આ ફિલ્મના મોંઘા મેસેજ છે.
શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને સંશોધકો માટે આ ફિલ્મ એ ઉદ્ગમ બની શકે છે. કેવી રીતે ઉપનિષદો, ગીતા, આયુર્વેદ અને ભારતીય તત્વજ્ઞાન માત્ર પુસ્તક સુધી મર્યાદિત નથી – પણ જીવનના દરેક ક્ષેત્રમાં તેનું મહત્વ છે – એ જાણવું હોય તો “વિશ્વગુરુ” જોઈ જોઈએ.

ફિલ્મના દૃશ્યો, સંવાદો અને સંદેશો એવા છે કે તમારું મન એક નવી દિશામાં વિચારી ઊઠે છે. ખાસ કરીને શાસ્ત્રોનું મહત્વ સમજાવતી પળો મનમાં ઊંડો ચાપ છોડી જાય છે.
સ્ટાર : 4.5/5

More Stories
રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીનો 21મો સમારોહ યોજાયો
યુફોરિયા ચેપ્ટર. પાર્થ એ પોતાના હેક્ઝાઈમર્સિવ™ અનુભવથી અમદાવાદને કર્યું મંત્રમુગ્ધ
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટનમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિનો સંગમ