વિશ્વ યોગ દિવસ અંતર્ગત અગ્રણી સુખાકારી સંસ્થા યોગવાલાના ફાઉન્ડર જિગીશા વાલા દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અલગ અલગ સ્થળો પર વિશેષ યોગ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કેમ્પેઇન અંતર્ગત ગોકુલધામ સોસાયટી(સાણંદ), કેબીએસએ લિ.(ઇસ્કોન), આઈઓસીએલ(સોલા ) તેમજ આઇટીસી નર્મદા ખાતેના રહીશો માટે હેલ્થ ફિટનેસ સેશન રાખવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.





More Stories
એડવાન્સ્ડ ગ્રોહેર એન્ડ ગ્લોસ્કીન ક્લિનિક દ્વારા અમદાવાદના એસબીઆર રોડ પર ભવ્ય શુભારંભ સાથે વૈશ્વિક સ્તરે ૨૦૦થી વધુ ક્લિનિક્સનો લક્ષ્યાંક પાર
અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ નું આયોજન
ગુજરાત મેડિકલ એક્સ્પો 2026 અમદાવાદમાં ભારતના મેડિકલ અને હેલ્થકેર ઉદ્યોગને એકસાથે